સતત થઈ રહેલી હિમવર્ષાથી જમ્મૂ કશ્મીરમાં સફેદ ચાદર પથરાઈ હતી. સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.