કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત બોટાદની બરવાળા નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. લોકોએ કહ્યું કે નગરપાલિકામાં 90 ટકા કામ થયા છે.