મારો વોર્ડ મારી વાત: ભાવનગર મહાનગર પાલિકાનાં વોર્ડ નં-6ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એબીપી અસ્મિતાની વિશેષ રજુઆત મારો વોર્ડ મારી વાતમાં ભાવનગર મહાનગર પાલિકાનાં વોર્ડ નબર 6 લોકોની સમસ્યા અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વોર્ડ નંબર 6 નાં રહીશો સ્થાનિક કાઉન્સિલરો અને ભાવનગર મહાનગર પાલિકાની કામગીરી વિશે શું કહી રહ્યાં છે. તે વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકો અનુસાર રોડ રસ્તાઓ અને ચોમાસામાં પાણીનાં પ્રશ્નોથી સ્થાનિકો પરેશાન છે. વોર્ડ મા અનેક જગ્યાએ ગટરો ઉભરાવવાંની સમસ્યાઓ, કોર્પોરેટરોને રજુઆત કરવા છતાંય કોઈ સમસ્યાઓ ઉકેલાતી નથી.