હું તો બોલીશ: વડોદરામાં નેતાઓએ વધુ એકવાર વાળ્યો સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ
Continues below advertisement
વડોદરામાં વધુ એકવાર રાજકીય નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વાળ્યો હતો. વડોદરામાં ડેરીની ચૂંટણીમાં મળેલી જીતના નશામાં ભાજપ પ્રેરિત પેનલના નેતાઓએ વિજયસરઘસ કાઢીને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો અને કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા.
Continues below advertisement