મહેસાણાના ઉનાવ નજીક વેપારી પાસેથી 20 લાખની લૂંટ, લિફ્ટ માંગી કારમાં થયા હતા સવાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 06:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરથી મહેસાણા જઇ રહેલા વેપારીને ઉનાવ પાસે લૂંટવામાં આવ્યો હતો. લિફ્ટ માંગીને કારમાં પસાર થયા હતા. બંદૂકની અણીએ 20 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. ભોગ બનનાર રમેશ ચૌધરી ગાંધીનગર રહે છે. અને બનાસકાંઠાના ઢીમા APMCમાં વેપારી પેઢી ધરાવે છે.