Mehsana News । મહેસાણાના બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં અચાનક લાગી આગ
abp asmita
Updated at:
01 Jun 2024 10:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana News । મહેસાણાના બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં અચાનક લાગી આગ
Mehsana News । મહેસાણા ના બહુચરાજીમાં ભંગાર ના ગોડાઉન માં અચાનક લાગી આગ, મહેસાણા ના બહુચરાજી પાસે આવેલ ભંગાર ના ગોડાઉન માં અચાનક આગ લાગી હતી આગ લાગતા સમગ્ર ભંગાર ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું આગ લાગતા સ્થાનીક ભાજપ ધારાસભ્ય સુખાજી ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક મહેસાણા નગર પાલિકા ના ફાયર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ મારુતિ કંપની ના બે ફાયર મળી કુલ ત્રણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જો કે આગ લાગતા સ્થાનીક મામલતદાર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે ભંગાર ગોડાઉન ની અંદર કેમિકલ હોવાના કારણે તકલીફ પડી રહી છે તેવી જાણકારી મળી રહી છે, ભંગારના ગોડાઉનમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી