Banaskantha Lok Dayaro | બનાસકાંઠામાં યોજાયેલા લોકડાયરામાં થયો રૂપિયાનો વરસાદ
gujarati.abplive.com
Updated at:
01 Apr 2024 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha Lok Dayaro | ડીસા ટેટોડા ગૌશાળામાં ડાયરો યોજાયો. ટેટોડા ગૌશાળાના લાભાર્થે યોજાયો ડાયરો. કિર્તીદાન ગઢવી, અપેક્ષા પંડ્યા ડાયરા માં ઉપસ્થિત રહ્યા. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈએ નોટોનો વરસાદ કર્યો. લોકસભા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.