મહેસાણાના શંખલપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં સીઆર પાટીલે કેમ કહ્યુ કે 'આ શરમનજક ઘટના છે'
Continues below advertisement
મહેસાણાના શંખલપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમમમાં મહિલા સરપંચની ઓછી હાજરીથી સી.આર.પાટીલે ટકોર કરી હતી. પાટીલે કહ્યું કે, મહિલા સરપંચ હશે પણ પતિ સરપંચો કાર્યક્રમમાં આવ્યા હશે. બહેનના આ અધિકાર આપવા માટે જ અનામતની વ્યવસ્થા કરી હતી. આ ખૂબ શરમજનક ઘટના છે. સરપંચ ભાઈઓની તુલનામાં મહિલા સરપંચની ખૂબ ઓછી સંખ્યા હોવાની વાત સાથે મહિલાઓનો અધિકાર છીનવી ન લેવાય તે પણ જણાવ્યું હતું.
Continues below advertisement