મંત્રી જયેશ રાદડિયા અને કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
Continues below advertisement
રાજકોટ જિલ્લાના ધોરાજીમા સ્ટેશન રોડને પોરબંદરના પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ થયો હતો. અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થયો હતો.
Continues below advertisement