ABP News

Deesa News : તલવાર સાથે વીડિયો બનાવવો યુવકને પડ્યો ભારે, પોલીસે મંગાવી માફી

Continues below advertisement

Deesa News : તલવાર સાથે વીડિયો બનાવવો યુવકને પડ્યો ભારે, પોલીસે મંગાવી માફી 

ડીસામાં જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.  ડીસા ઉત્તર પોલીસે હાથમાં તલવાર લઈને વિડયો બનાવનાર યુવક સામે કરી કડક કાર્યવાહી. હાથમાં તલવાર લઈને એક શખ્સે વિડયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાતાં પોલીસે કરી કાર્યવાહી. ડીસા ઉત્તર પોલીસે શખ્સને પકડી બે કાન પકડાવીને માંફી મંગાવી.

અસામાજિકતત્વોને લઈ ધારાસભ્યએ લોકોને કરી અપીલ. જ્યાં કોઈ  અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસ જે જાણ કરવા વિનંતી કરી . ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકો ને સામે આવાવા વિનંતી કરી . પોલીસ અને સરકાર લુખ્ખાતત્વો સામે કરી રહી છે કડક કાર્યવાહી . ડીસામાં પણ આવા અસામાજિક તત્વો સામે કરવામાં આવી છે કડક કાર્યવાહી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram