મહેસાણા જિલ્લાના પશુપાલકોને દૂધ સાગર ડેરીએ શું આપી મોટી રાહત ? જુઓ વીડિયો
Continues below advertisement
દૂધસાગર ડેરીના નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીના નિયામક મંડળે આગામી 1 એપ્રિલથી પશુ સારવાર વિઝિટના ભાવ માં 50 ટકાનો ઘટાડો કરી ભાવ રૂપિયા 100 કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ પશુ સારવાર માટે નવીન 24 કલાક ઈમરજન્સી પશુ સારવાર સેવા ચાલુ કરી છે. અગાઉ પણ નિયામક મંડળે સાગરદાણ ની બોરીમાં રૂપિયા 50 નો ઘટાડો કરેલ તેમજ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20 નો વધારો કર્યો હતો
Continues below advertisement