Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદ
હરેશ કણઝરીયા
Updated at:
13 May 2024 10:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana Rain | આજે ઉત્તર ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠા અને અરવલ્લી બાદ મહેસાણામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતોના પાકની ભીતી સેવાઇ રહી છે.