Mehsana: એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર આવ્યું એક્શનમાં,ખાડા પુરવાની કામગીરી શરૂ
મહેસાણા(Mehsana)માં તંત્ર(administration)ની બેદરકારી અંગે એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી છે. અહીંયા ખાડામાં ખાબકેલા યુવાનના સમાચાર બાદ એબીપી અસ્મિતાના અહેવાલ પછી તંત્રએ ખાડા પુરવાની કામગીરી શરૂ કરી છે.