મહેસાણામાં યુવકની મિત્રના મોટાભાઇએ કરી હત્યા , કારણ જાણીને ચોંકી ઉઠશો?

Continues below advertisement

મહેસાણા-રાધનપુર રોડ યુવકની તેના મિત્રના જ ભાઈએ છરીના 6-6 ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હત્યા પછી યુવકની લાશ રીક્ષામાં રાધનપુર રોડ પાસે શક્તિધરા તરફ રસ્તા પર ફેંકી દીધી હતી. મૃતક કરણ ઉર્ફે રોહન રાજુભાઇ સોલંકી હત્યાના કેસમાં 3 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram