દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને હાઇકોર્ટે શું આપ્યો મોટો ઝટકો, જુઓ વીડિયો
Continues below advertisement
નાણાંકીય કૌભાંડમાં જેલમાં બંધ દૂધસાગર ડેરીના પૂર્વ ચેયરમેનને હાઈકોર્ટમાંથી રાહત મળી નહોતી. વિપુલ ચૌધરીના હંગામી જામીન હાઇકોર્ટે નકારી દીધા હતા. હવે 5 જાન્યુઆરીના યોજાનારી દૂધસાગર ડેરીની ચૂંટણી વિપુલ ચૌધરીને જેલમાં રહીને જ લડવી પડશે. પોલિંગ એજંટ અને ઈલેકશન એંજટને નીમીને પ્રચારની કાર્યવાહીની અદાલતે છૂટ આપી હતી. તો નિયમિત જામીન અરજીના પગલે કોર્ટે સરકાર સહિતના અન્ય પક્ષકારોને નોટિસ ફટકારી હતી.
Continues below advertisement