Job Fraud | સ્પાર્ધત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો સાવધાન! સરકારી નોકરીના નામે છેતરપિંડીનો પર્દાફાશ
gujarati.abplive.com
Updated at:
01 Jan 2024 07:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJob Fraud | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક / યુવતિઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચે ખોટા નિમણુક પત્રો બનાવી લાખોની છેતરપીંડી. જુઓ અત્યાર સુધીના મોટા સમાચાર