Mehsana: જોટાણા તાલુકા કૉંગ્રેસ કાર્યકર્તા અને હોદ્દેદારોના પક્ષમાંથી રાજીનામાં

મહેસાણા નગરપાલિકા બાદ તાલુકા કૉંગ્રેસમાં ટિકિટની સોદાબાજીના આરોપો લાગ્યા છે.  જોટાણા તાલુકા કૉંગ્રેસ કાર્યકર્તા અને હોદ્દેદારોએ ટિકિટની સોદાબાજી અને પરિવારવાદાના આરોપ લગાવી પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola