
Mahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલ
Continues below advertisement
Mahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલ
મહુડી મંદિરે દર્શન કરવા ગયેલા ભાજપના જ ધારાસભ્યને પોલીસનો થયો કડવો અનુભવ. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાના કમાન્ડો અને પોલીસવાળા વચ્ચે થઈ મારામારી . રવિવારે સાંજે 5:30ના અરસામાં બંને પોલીસવાળા વચ્ચે થઈ મારામારી . મંદિરની બહાર પોતાની ખાનગી ગાડી ઉભી રાખી ચેતનસિંહે કર્યો ટ્રાફિક . ભગવાનજીના કમાન્ડો વિમલ ભરાડ સાથે ગેરવર્તણૂક અને મારામારી કરી . ધારાસભ્ય ભગવાનજી કગઠીયા કાલે મહુડી મંદિરે દર્શન કરવા ગયા હતા . માણસા પોલીસ મથકમાં કમાન્ડો અને પોલીસવાળા વચ્ચેની બબાલ અંગે નોંધાઈ ફરિયાદ. વીડિયોમાં જુઓ શું હતો સંપૂર્ણ બનાવ. ધારાસભ્યને કેવી રીતે થયો મહુડી જૈન મંદિર ખાતે કડવો અનુભવ.
Continues below advertisement