મહેસાણાઃ બહુચરાજી મંદિર બંધ હોવા છતાં મોટી સંખ્યામાં આવ્યા ભક્તો, જુઓ વીડિયો
મહેસાણા જીલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે દર્શનાર્થીઓ માટે બહુચરાજી મંદિર રાખ્યું બંધ તેમ છતાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. દેવ દિવાળીના નિમિતે બહુચરાજી મંદિર દર્શનાર્થીઓ માટે દિવસ ભર બંદ રાખવો નિણય લેવાયો છે. જોકે મંદિર બંદ હોવા છતા અહી મોટી સંખ્યામાં દર્શન કરવા લોકો પહોંચ્યા હતા. લોકોએ મંદિર બહાર ઉભા રહી માતાજીનાં દર્શન કર્યા હતા.