Marriage Registration Act | લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની ફરી એકવાર ઉઠી માંગ

Marriage Registration Act | ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગ કરી છે. તેમણે લગ્ન નોંધણીમાં માતા-પિતા કે તેમના વાલીની સહી ફરજિયાત કરવાની માંગ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola