Mehsana: વિવિધ શાળાના 900થી વધુ વર્ગખંડ જર્જરિત હાલતમાં, ભાજપના સાંસદે લખ્યો PMને પત્ર

મહેસાણા(Mehsana) જિલ્લામાં પ્રાથમિક શાળા(primary school)માં જર્જરિત વર્ગખંડ અંગે ભાજપના જ નેતાઓ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. જિલ્લાના વિવિધ શાળાના 962થી પણ વધુ વર્ગખંડો જર્જરિત હાલતમાં છે.વરેઠા શાળાના વર્ગખંડ ખંડેર બની ગયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola