મહેસાણાઃ કડી બાદ ઉંઝામાં ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ કર્યો, જુઓ વીડિયો
મહેસાણામાં કડી બાદ ઉંઝામાં વધુ એક ભાજપના નેતાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. ભાજપ નેતા મહેન્દ્ર પટેલના સત્કાર કાર્યક્રમમાં નિયમોનો ભંગ કરાયો હતો.