રાજકોટમાં કોરોના વેક્સીનના 77,000 ડોઝ પહોંચ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
કોવિશિલ્ડ વેક્સિનનો પહેલો જથ્થો રાજકોટ પહોંચ્યો હતો.  સૌરાષ્ટ્ર ઝોન માટે 77 હજાર ડોઝ ફાળવાયા છે. રાજકોટથી સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિનનું વિતરણ કરાશે. કૃષિમંત્રી આર.સી.ફળદુએ લીલી ઝંડી આપી વેક્સિનને રવાના કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram