મહેસાણાઃ LCB બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ છેલ્લા ત્રણ દિવસથી થયા ગુમ, જુઓ વીડિયો

મહેસાણામાં એલસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા રાજેન્દ્ર નામના કોન્સ્ટેબલ ગુમ થયા છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયા છે. એક યુવતીના પરિવારે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola