ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને PM સહિત દેશભરમાંથી શુભેચ્છાઓ, શું કહ્યું નીરજના પરિવારજનોએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2021 12:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. જે સંદર્ભે નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ તેમના પરિવારજનો અને દેશવાસીઓએ પણ ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી છે.