Mehsana: આ ગામમાં ઓક્સિજનના 10 બેડની સુવિધા સાથે ઊભું કરાયું કોવિડ કેર સેન્ટર, જુઓ વીડિયો
મહેસાણાના ગ્રામીણ વિસ્તારમા કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. અહીંના પાલાવાસણા ગામની શાળાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. જેમાં ગામના ડોક્ટર અને નર્સ સેવા આપે છે.અહીં ઓક્સિજનના 10 બેડની સુવિધા કરવામાં આવી છે.