Mehsana Crime | બોર્ડની પરીક્ષા પરત આવતા વિદ્યાર્થી પર કિશોરોએ કર્યો હુમલો, જુઓ વીડિયો
abp asmita
Updated at:
17 Mar 2024 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana | મહેસાણામાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા આપીને પરત જઈ રહેલા વિદ્યાર્થીનો બે કિશોરો સાથે ઝઘડો થયો હતો. આ કિશોરોએ વિદ્યાર્થીના ગુપ્ત ભાગ પર હુમલો કર્યો હતો.