રાજકોટ: પ્રેમ લગ્ન કરેલા બહેનનું ને પતિ સામેથી જ કર્યું અપહરણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Continues below advertisement

રાજકોટમાં (rajkot) રક્ષાબંધન (rakshabandhan) અગાઉ ભાઈ-બહેનના સંબંધને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. દ્વારકેશ પાર્કના સનરાઇઝ એપાર્ટમેંટ રહેતા બહેનનું ભાઈએ અપહરણ કર્યું હતું. પ્રેમ લગ્ન (love marriage) કરેલા બહેનને તેના પતિ સામેથી જ ઢસડીને લઈ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram