મહેસાણામાં ડૉક્ટર અરવિંદ નાયકે કોરોનાની રસી લઇ કરાવ્યો રસીકરણનો પ્રારંભ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહેસાણામાં ડોક્ટર અરવિંદ નાયકને કોરોનાની પ્રથમ વેક્સિન અપાઈ હતી. પ્રથમ તબક્કામાં પંદર હજાર ત્રણસો ફ્રંટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન અપાશે. 18520 વેક્સિનના ડોઝનું જિલ્લામાં વિતરણ કરાયું હતું.