મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન?
Continues below advertisement
મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે.પાંચ જાન્યુઆરીએ દૂધ સાગર ડેરીની ચૂંટણીનું મતદાન યોજાશે.સવારે 9 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે અને પાંચ જાન્યુઆરીની સાંજે જ મતગણતરી હાથ ધરાશે. ઉમેદવારો 20 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. 24 ડિસેમ્બરના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.
Continues below advertisement