Mehsana| રાજ્યના પૂર્વ નાયબ CM નીતિન પટેલે ઝંપલાવ્યું માર્કેટયાર્ડની ચૂંટણીમાં, જુઓ વીડિયોમાં
Continues below advertisement
Mehsana| પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્કેટયાર્ડની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મહેસાણાની કડી યાર્ડની ચૂંટણીમાં તેમણે ફોર્મ ભર્યું છે. તેઓ બિનહરીફ જાહેર થયા છે.
Continues below advertisement