મારુ શહેર મારી વાતઃ મહેસાણાના લોકો નવા કોર્પોરેટરો પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે
મહેસાણા નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી ત્યારે નવ નિયુક્ત પદાધિેકારીઓ પાસે જનતાની શું અપેક્ષા છે. મહેસાણામાં પ્રવેશતા જ ખારી નદીમાં ખૂબ ગંદકી છે. લોકો ગંદકીથી છૂટકારો ઇચ્છી રહ્યા છે.