Mehsana News | લિંચ ગામમાં ONGCની લાઈનમાં લિકેજ થતા મચી ગઈ દોડધામ
abp asmita
Updated at:
12 Jun 2024 07:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana News | મહેસાણા તાલુકાના લિંચ ગામ નજીક આવેલા ખેતરોમાં આજે બપોરે એકાએક ONGC લાઈનમાં ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. ઘટના પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટિમો ઘટના સ્થળે દોડી
આવી લીકેજ બંધ કર્યું હતું... ONGC લાઈનમાં ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. ઘટના પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટિમો ઘટના સ્થળે દોડી આવી લીકેજ બંધ કર્યું હતું.............ઘટના પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ
અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટિમએ ઘટના સ્થળે દોડી આવી લીકેજ બંધ કર્યું હતું...........મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતરોમાં ઓએનજીસીની લાઈનો આવેલી છે......... અવાર નવાર આવી ઘટનાઓ બનતી રહે છે...