Bharuch | ચૈતર વસાવાના કાર્યાલય પર દારૂ ઢીંચીને ધમાલ કરનાર બેડ કોન્સ્ટેબલને કરાયો જેલ ભેગો
Continues below advertisement
Chaitar Vasava | નર્મદા જિલ્લા પોલીસ ના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો એ છે કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના કાર્યાલય અશોભનીય વર્તન કર્યુ હતુ. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી જેના વિડિઓ પણ વાયરલ થયા છે. હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. ધારસભ્ય ચૈતર વસાવા પણ મોડી રાતે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. હાલ તો નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બે દ્વારા આ હેડ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ચૈતર વસાવા અત્યારે ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય છે. તેઓ લોકસભાની ચૂંટણી મનસુખ વસાવા સામે લડ્યા, પરંતુ તેમાં તેમનો પરાજય થયો છે.
Continues below advertisement