Mehsana: ખેરાલુના પાંચ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર,એકપણ ઉમેદવારે ન ભર્યુ ફોર્મ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી વચ્ચે મહેસાણાના ખેરાલુના પાંચ ગામોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. વર્ષોથી સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ ન થતા તાલુકા પંચાયત ની ડાલીસણા સીટ પરથી કોઈ પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.