મહેસાણાઃ શ્રમજીવી કાર્ડ માટે ગરીબો ખાઈ રહ્યા છે ધક્કા, સર્વર ડાઉન થતા નથી નીકળી રહ્યા કાર્ડ
મહેસાણામાં શ્રમજીવી કાર્ડ માટે સર્વર ડાઉન હોવાના કારણે લોકોને ધક્કા ખાવા પડે છે. સર્વરમાં ખામી સર્જાતા કાર્ડ કાઢવામાં મુશ્કેલી પડે છે. ગરીબો કામ ધંધો છોડી કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે.