કોરોનાના ભય વચ્ચે વિદેશી મુસાફરોએ વધારી ચિંતા, હોમ આઈસોલેશનનો કરી રહ્યા છે ભંગ
abp asmita
Updated at:
30 Dec 2021 09:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના વધતા કહેર વચ્ચે વિદેશથી આવેલા મુસાફરો સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. વિદેશથી આવેલા લોકો હોમ આઈસોલેશનનો ભંગ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.