મહેસાણાઃ SPG અને PASSની યોજાઈ બેઠક, કયા કયા મુદ્દે કરાઈ ચર્ચા?, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તર ગુજરાતના રાજકીય એપીસેન્ટર ગણાતા મહેસાણામાં એસપીજી અને પાસની બેઠક મળી છે. જેમાં લાલજી પટેલ અને અલ્પેશ કથિરીયા વચ્ચે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના પ્રશ્નો ઉકેલવા અંગે મંથન કરવામાં આવ્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Mehsana SPG Gujarat News PASS Lalji Patel Meeting Discussion Alpesh Kathiria ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live