Mehsana Stray Cattle News |  રખડતા ઢોરના ત્રાસને લઈને વાહનચાલકોને ભારે પરેશાની, જુઓ વીડિયો

Mehsana Stray Cattle News |  રખડતા ઢોરના ત્રાસને લઈને વાહનચાલકોને ભારે પરેશાની, જુઓ વીડિયો

મહેસાણાના રસ્તાઓ અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ ગયા છે. એવામાં વિસનગર ખેરાલુના મુખ્ય રસ્તા પર રખડતા પશુઓનો જમાવડો જોવા મળ્યો. યાત્રિકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે. રખડતા પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે જેથી વાહન ચાલકો પરેશાન છે. એક તરફ અંબાજી ખાતેમાં અંબાનો મેળો ચાલે છે ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા સંઘો લઈને અંબાજી તરફ જઈ રહ્યા છે.. મુખ્ય હાઈવે પર રખડતા પશુંઓના અડિંગાને લઈને વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.. રસ્તાઓ પર રખડતા ઢોરને કારણે અક્સમાત પણ વધી રહ્યા છે જેને લઈને ભારે પરેશાની થઈ રહી છે... એક રાહદારીએ કહ્યું કે, આ ગાયો ટ્રાફિક કરે છે અને નુકસાન પણ થાય છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola