Mehsana | અંડરપાસમાં વગર વરસાદે ભરાયેલા પાણીમાં ફસાઈ બસ, બહાર કાઢવા લેવી પડી ટ્રેક્ટરની મદદ
abp asmita
Updated at:
16 Dec 2023 08:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana | બહુચરાજી હારીજ હાઈવે પર આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતા અહીંયા એસટી બસ ફસાઈ ગઈ છે. જેને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી.