મહેસાણાઃ આ ગામમાં દૂધ મંડળીના આંતરિક વિવાદને કારણે પશુપાલકો થયા પરેશાન, શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 10:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા જિલ્લા લુણવા ગામની દૂધ મંડળીના આંતરિક વિવાદને કારણે પશુપાલકો પરેશાન થયા છે. ગામના 300થી વધુ પશુપાલકોને દૂધના નાણા ન ચુકવાયા હોવાનો આરોપ છે. વધી રહેલી મોંઘવારીના કારણે નાણા ન મળતા પશુપાલકોની હાલત કફોડી બની છે.