મહેસાણાઃ વિસનગરની આ કોલેજને મળ્યું હેરિટેજ કોલેજમાં સ્થાન, PM મોદી કરી ચૂક્યા છે અભ્યાસ

Continues below advertisement
મહેસાણા જિલ્લાની વિસનગરની એમ.એન.કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 1967માં આ જ કોલેજમાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો હતો. આ સાથે જ ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રી પણ આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram