Mehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી

Continues below advertisement

Mehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી

મહેસાણા જિલ્લામાં વિવાદાસ્પદ નસબંધીના ઓપરેશન કાંડને લઈને હવે કડીમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 17 આરોગ્યકર્મીઓની સંડુવણી બહાર આવી છે. ત્યારે અપરણીત અને સંતાન વગરના લોકોના નસબંધીના ઓપરેશન કર્યાનો આંકડો પણ વધી શકે છે. એટલું જ નહીં આગામી સમયમાં સમગ્ર કાંડમાં આરોગ્ય વિભાગના અનેક કર્મચારી પણ તપાસના સાણસામાં આવી શકે છે. અત્યાર સુધીમાં નવી શેઢાવી અને જમનાપુર ગામના યુવાનોના થયાનો ખુલાસો થયો છે ત્યારે મહેસાણાના અન્ય અર્બન વિસ્તારમાં પણ નસબંદીના ઓપરેશન થયા હોવાની વિગતો સામે આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઓપરેશન થયેલા કેસનું એક બાદ એક વિડીયો રેકોર્ડિંગ કર્યું છે. વિડીયો રેકોર્ડિંગ અને નિવેદનના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ સુપ્રત કરશે. પણા જિલ્લામાં વિવાદાસ્પદ નસબંદીના ઓપરેશન કાર્ડને લઈને હવે કડીમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 17 આરોગ્યકર્મીઓની સંડોવણી બહાર આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram