Narmada Canal Repairing | નર્મદા કેનાલમાં ચાલું પાણીના પ્રવાહ વચ્ચે રિપેરિંગનો વીડિયો વાયરલ
Narmada Canal Repairing | નર્મદા કેનાલની ગંભીર બેદરકારી નો જાગૃત ખેડૂતે વિડિઓ બનાવી સોસીયલ મીડિયામાં કર્યો વાયરલ. રાધનપુર નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી આવી સામે. રાધનપુરના મશાલી ડિસ્ટ્રિક કેનાલમાં ચાલુ પાણીના પ્રવાહમાં કોન્ટ્રાકટર દ્વારા સિમેન્ટ ભરવાની કામગીરી કરાઈ. ધરવડી ગામે પસાર થતી નર્મદા કેનાલમાં કોન્ટ્રાકટર ની ગંભીર બેદરકારી આવી સામે. અંડર ગ્રાઉન્ડ કેનાલ લીકેજ થતી હોવાનો ખેડૂત નો આક્ષેપ. નર્મદા નિગમના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ના કારણે સાફ સફાઈ કર્યા વગર પાણી છોડતા અંદર ગ્રાઉન્ડ કેનાલ લીકેજ. કેનાલમાં 13 વખત લીકેજ તેમજ ગાબડા પડ્યા હોવાનું ખેડૂતનો આરોપ.