Vadodara News | વડોદરામાં અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓનો દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
Continues below advertisement
Vadodara News | વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કર્મચારીઓની દારૂની મહેફિલનો વીડિયો વાયરલ. ફેબ્રુઆરી માસ નો વિડીયો હોવાનું સામે આવ્યું. શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના કરાર આધારિત કર્મચારીઓ દારૂની પાર્ટી કરતાં હોવાનું આવ્યું સામે. ફેબ્રુઆરી 2023માં રાષ્ટ્રીય પ્રોગ્રામ પોલીઓનાં દીવસે બપોરના સમયે દારૂની મહેફિલ કરતાં નજરે પડ્યા કર્મચારીઓ . વીડિયોમાં કર્મચારી વિકુશ રાણા સહિત 8 જેટલા શખ્સો દારૂની મહેફિલ કરતા હોવાનું દેખાય છે. દારૂની મહેફિલ કરનારા શું તમામ પાલિકાના કર્મચારી છે કે બહારથી પણ લોકો આવ્યા હતા? ફેબ્રુઆરી માસ માં જ આરોગ્ય વિભાગે આ કર્મચારીઓ ને છુટા કર્યા હતા. તમામ કર્મચારિઓ કરાર આધારિત ફરજ પર હતા . ગાંધીના ગુજરાતમાં પાલિકાનાં અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂની પાર્ટી કેવી રીતે થઈ .
Continues below advertisement