Patan : મુખ્યમંત્રીએ શંકર ચૌધરીને બાજુ પર મૂકી કયા નેતાને આપ્યું મહત્વ? તેમની સાથે જ ફરતા રહ્યા, જુઓ વીડિયો
abp asmita
Updated at:
20 Feb 2022 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણઃ આજે મુખ્યમંત્રી રાધનપુરની મુલાકાતે છે. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જોકે, આ સમયે મુખ્યમંત્રીએ શંકર ચૌધરીને બાજુ પર મૂકી અલ્પેશ ઠાકોરને વધુ મહત્વ આપ્યું હતું. છેક સુધી અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી સાથે જોવા મળ્યા હતા. બીજી તરફ શંકર ચૌધરી તેમનાથી દૂર નજર આવી રહ્યા હતા.