અમદાવાદનો 'લિટલ રામાનુજન' : માત્ર 6 વર્ષની ઉંમરમાં જૈનીલ ઓળખી બતાવે છે 41 દેશના ફ્લેગ, જુઓ વીડિયો
abp asmita
Updated at:
20 Feb 2022 12:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ આજે અમે તમને અમદાવાદના લિટલ રામાનુજનને મળાવવા જઈ રહ્યા છે. આ 6 વર્ષીય બાળકનું નામ છે જૈનીલ. જે માત્ર છ વર્ષની ઉંમરમાં જ કોઈ પણ દેશના ફ્લેગ જોઇને તે દેશનું નામ જણાવી દે છે. એટલું જ નહીં, ધોરણ 10ના સિલેબસના દાખલા તો ચપટી વગાડતાં સોલ્વ કરી દે છે. બાળકની ગણિતની અને અન્ય વિષય શીખવાની રુચિ જોઈ કોઈ પણ પ્રભાવિત થાય છે.