મહેસાણાઃ બાળકોનો અભ્યાસ શરૂ પણ હજુ સુધી નથી મળ્યા પુસ્તકો, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમા અભ્યાસના અપૂરતા પુસ્તકોના કારણે બાળકો અને શિક્ષકો પરેશાન છે. કોરોના સમયમાં એક તરફ બાળકો ઓન લાઇન અભ્યાસ કરે છે તેવામાં અપૂરતા પુસ્તકોના કારણે શિક્ષકો અને બાળકો પરેશાન છે. મહેસાણા જીલ્લામાં કુલ 991 સરકારી પ્રાથમિક શાળો આવેલ છે જેમાં કુલ 1 લાખ 79 હજાર 430 બાળકો અભ્યાસ કરે છે ત્યારે ધોરણ એક અને ધોરણ બે ના એક પણ પુસ્તક આવ્યા નથી તો બીજી તરફ ધોરણ 6 અને 7માં સમાજિક વિજ્ઞાનના પુસ્તક આવ્યા નથી.
Continues below advertisement
Tags :
Mehsana ABP Live Books ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Government Primary Schools