ABP News

Arvalli Accident : શામળાજીના અણસોલ પાસે ટેન્કરની ટક્કરે બાઇક પર જતા 3 લોકોના મોત, લોકોએ કર્યો ચક્કાજામ

Continues below advertisement

Arvalli Accident : શામળાજીના અણસોલ પાસે ટેન્કરની ટક્કરે બાઇક પર જતા 3 લોકોના મોત, લોકોએ કર્યો ચક્કાજામ


શામળાજી અણસોલ પાસે હિટ એન્ડ રનમાં ત્રણના મોત થયા છે. ટેન્કર ચાલકે બાઇકસવારોને અડફેટે લીધા હતા. મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઇવે કર્યો હતો બ્લોક. કલાકો સુધી હાઇવે બ્લોક કર્યા બાદ પોલીસે કરી સમજાવટ . સર્વિસ રોડ પર પુરઝડપે જતા વાહનો પર રોક લગાવવાની હતી માંગ . જિલ્લા એલસીબી,એસઓજી,શામળાજી પોલીસે મામલો થાળે પાડ્યો . ત્રણ યુવકોના મોત મામલે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ.

અન્ય એક અકસ્માતની વાત કરીએ તો, શામળાજીના મેરાવાડા નજીક એસટી બસને નળ્યો માર્ગ અકસ્માત. અમદાવાદ- બાંસવાડા બસ નેશનલ હાઇવે રોડ સાઈડ ખાબકી. બસમાં સવાર મુસાફરોને નાનીમોટી ઈજાઓ થતા 108 મારફતે શામળાજી હોસ્પિટલ ખસેડાયા. સદનસીબે મોટી જાનહાની ટળી. શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram