Mehsana: વિમલ ઓઈલ એન્ડ ફુડ કંપનીના ડિરેક્ટર્સ પર CBIનો સકંજો, કેટલી લીધી છે લોન?

Continues below advertisement

મહેસાણા(Mehsana)ની વિમલ ઓઈલ એન્ડ ફુડ કંપની(Vimal Oil and Food Company)ના ચાર ડિરેક્ટર પર CBIએ સકંજો કસ્યો છે. ચાર ડિરેક્ટરે કુલ 9 બેન્ક પાસેથી 810 કરોડની લોન લીધી હતી.આ ડિરેક્ટરે વર્ષ 2014થી 2017 દરમિયાન ખોટા દસ્તાવેજોના સહારે આ લોન લીધી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram